ગુરુવાર, 1 નવેમ્બર, 2018

ગીર સોમનાથ જિલ્લામાં એકમાત્ર ખાત્રી સાથે મકાન,   પ્લોટ, જમીનના  દસ્તાવેજી કામની સુવિધાઓ આપતી અમારી બ્રાંચ એટલે બામણીયા લીગલ કન્સલ્ટન્સી માં આપનું હાર્દિક સ્વાગત છે.

અમોએ ગીર સોમનાથ જિલ્લા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા વ્યક્તિઓને સરળ રીતે સુવિધાઓ મળી રહે  તે માટે અમારી નીચે મુજબની સેવાઓ ચાલુ કરી છે.

1.તમામ પ્રકારના દસ્તાવેજ અરજી તથા ફરિયાદલેખન 
2.ઈ-ધરાની તમામ પ્રકારની અરજીઓ ( જેમકે વારસાઈ, હયાતીમાં વારસાઈ, હક કમી, વહેંચણી, બોજા મુક્તિ, વગેરે)
3.તમામ મિલ્કતના ટાઇટલ કલીયર
4.પાવર ઓફ એટર્ની
5.અપીલ અરજીઓ દાખલ કરવી
6.સોગંદનામા
7.તમામ પ્રકારના કરાર
8.કોર્ટ મેટરના તમામ કામ
9.તમામ પ્રકારના આર.ટી.ઓના કામ તેમજ આર.ટી.ઓના સલાહકાર
10.દત્તક વિધાન અંગેના દસ્તાવેજ તેમજ દત્તક લેવા-દેવા અંગેનું માર્ગદર્શન
11.બાંહેધરી ખત તેમજ સહમતી પત્ર
12.વાહન વેચાણ અંગેના કરાર
13.મકાન,દુકાન,ઓફિસ ના ભાડા કરાર
14.ફાયનાન્સ અને વીમાના સલાહકાર
15.લગ્ન સંબંધી તેમજ કૌટુંબિક વિવાદ અંગેના સલાહકાર
16.ગેઝેટ માં નામ સુધારવા
17.પાસપોર્ટ સર્વિસ
18.પી.જી.વી.સી.એલ ના તમામ પ્રકારના કામ કરી આપીશું
19.ટ્રસ્ટ ની નોંધણી અને ભાગીદારી દસ્તાવેજ તેમજ માર્ગદર્શન
20.ટાઇટલ ક્લિયર રિપોર્ટ
21.બેન્કિંગ અને ફાઇનાન્સ
ઉપરોક્ત કામ ખાત્રી સાથે કરી આપીશું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો